પારડીના એક નામચીન વ્યક્તિની પત્નીને મેમો આપવાનું ભારે પડ્યુંઃ વહેલી સવારે પારડી ઓવરબ્રિજ નીચે બાઈક મૂકી જતા નોકરિયાતો દંડાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.21: પારડી ઓવરબ્રિજ નીચે ટ્રાફિકને અડચણ ન થાય એવી રીતે વહેલી સવારે પારડી નગરની બહાર કામ કરવા જતાં નોકરીયાતો પોતાની...

