વાપી બ્રહ્માકુમારી દ્વારા 8મી માર્ચથી ત્રી ત્રિદિવસ શિવ શક્તિ આધ્યાત્મિક મેળો યોજાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.04: કળિયુગના અંતમાં જ્યારે દુઃખોની અતિ થઈ જાય છે, ત્યારે વિશ્વભરના સર્વ મનુષ્ય આત્માઓને ગતિ-સદ્ગતિ આપવા તથા અધર્મનો નાશ અને...

