કપરાડા તાલુકાના સુખાલા ગામે જરૂરિયાતમંદ પરિવારની પડખે સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ
સ્વામિનારાયણ જ્ઞાનપીઠ સલવાવ અને યુએસએના માધ્યમથી કપિલસ્વામીજી એક જરૂરિયાતમંદ આદિવાસી પરિવારની મદદે પહોંચી ગયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: કપરાડા તાલુકાના સુખાલા ગામે એક...

