ડ્રીન્ક એન્ડ ડ્રાઈવ અને પીધેલાઓને પકડવા ચાર દિવસની ડ્રાઈવમાં વલસાડ જિલ્લા પોલીસે 911 ને પકડયા
32 ચેકપોસ્ટ ઉપર બે ડી.વાય.એસ.પી., 14 પીઆઈ., 35 પી.એસ.આઈ. અને 350 પોલીસ જવાનોનો કાફલો ખડકાયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વલસાડ જિલ્લા પોલીસે...

