ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની યોજાયેલી સભામાં હિટ એન્ડ રનનો કાળો કાયદો રદ ન કરાઈ તો તા.8મીએ પાંચ જિલ્લામાં નેશનલ હાઈવે ચક્કાજામ કરાશે : ધારાસભ્ય અનંત પટેલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.03: ચીખલીના બામણવેલ ગામે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષભાઈ પટેલ, તાલુકા પ્રમુખ આઈ.સી.પટેલ ઉપરાંત આદિવાસી સમાજના આગેવાન રમેશભાઇ ખાંભડા-ધરમપુરના કલ્પેશભાઈ સહિતના...

