વાપીની ડુપેન લેબોરેટરીઝ કંપની ફરી વિવાદોના ઘેરામાં: કામદારોના હિસાબ મામલે મેનેજમેન્ટના અખાડાનો આક્ષેપ
કામદાર આગેવાન જયેશ પટેલ અનુસાર 15-20 વર્ષ નોકરી કરતા કામદારોને પી.એફ., બોનસ ચુકવાયા નથી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપી ઔદ્યોગિક વસાહતમાં કાર્યરત ડુપેન...

