કપરાડા તાલુકામાં ફાયર સ્ટેશન માટે જાગૃત યુવાનો દ્વારા કપરાડા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને આપ્યું આવેદનપત્ર
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.08: વલસાડ જિલ્લાના કપરાડા સિવાયના તમામ તાલુકાઓમાં ફાયર સ્ટેશન સેન્ટરની સુવિધા છે, કપરાડા તાલુકો ખૂબ જ મોટો અંતરિયાળ વિસ્તાર છે....

