ચીખલીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા રૂ. 3.62 કરોડનાં ખર્ચે અંડરગ્રાઉન્ડ એચ.ટી. લાઈનની કામગીરી શરૂ કરાઈ
આવનાર સમયમાં સ્થાનિકોને નિયમિત ગુણવતા સભર વીજ પુરવઠો મળવા સાથે મોટી રાહત થશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.26: ચીખલી પંથક તેમજ આસપાસના થાલા, ખૂંધ...

