સલવાવ શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર તથા માધ્યમિક ઉ. માધ્યમિક શાળામા નિઃશુલ્ક ડેન્ટલ ચેકઅપ કેમ્પ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિર અને શ્રી સ્વામિનારાયણ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા સલવાવમાં શાળાના આચાર્યશ્રી...

