સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી પૂર્વે વલસાડમાં સાઈકલ રેલી નીકળી
1200 વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી તિરંગો, ગુજરાતનો નકશો અને અશોકસ્તંભની રચના કરી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: વલસાડ જિલ્લામાં 77માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી...

