અમદાવાદના ગોઝારા અકસ્માતની ઘટનાબાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરી વાહનચાલકો સામે કાર્યવાહી કરે તે જરૂરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: અમદાવાદમાં બનેલી ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ વલસાડ પોલીસ પણ એક્શનમાં આવે એ જરૂરી વલસાડ જિલ્લાના પારડી અને કપરાડા તાલુકાના...

