વલસાડ જિલ્લામાં બોગસ તબીબો સામે તવાઈઃ વધુ એક ઝડપાયો, 3 બોગસ ડોક્ટરો દવાખાનું બંધ કરી પલાયન
જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા ઠેર ઠેર તપાસ હાથ ધરાઈ ઈ-મેઈલ અને સોશિયલ મીડિયા પરથી બોગસ તબીબોની માહિતી મળતા જિલ્લા...

