આખું દમણ જળમગ્નઃ અનરાધાર વરસાદ સામે વ્યવસ્થા તંત્ર લાચાર
પટલારાથી પાતલિયા, મગરવાડાથી મરવડ, દમણવાડાથી દાભેલ, પરિયારીથી પૂર્ણ દમણપાણી પાણી જિલ્લા કલેક્ટર સૌરભ મિશ્રાના નેતૃત્વમાં સંપૂર્ણ તંત્ર સાબદું રહ્યું: ગટર વ્યવસ્થાની ઉજાગર થયેલી ખામી (વર્તમાન...

