Vartman Pravah

Category : ઉમરગામ

Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઉમરગામથી ચંદ્રકલાબેન ગુમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07 વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કનાડું, ખાડી ફળિયા ખાતે રહેતા ચંદ્રકલાબેનઅશોકભાઈ પવાર તા.14/5/2022ના રોજ નાના દીકરા વિજય પવારના ઘરે ગયા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah
પ્રકૃતિ માનવીની જરૂરીયાત પૂરી શકે છે પણ લાલચ પૂરી કરી શકતી નથીઃ સાયન્‍ટિફિક ઓફિસર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07 રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લાનું ઘોરણ 10નું 65.12 ટકા પરિણામ: A1 ગ્રેડમાં 118 અને A2 ગ્રેડમાં 950 વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah
જિલ્લામાં વલસાડ હાલર રોડ કેન્‍દ્રનું સૌથી વધુ 83.18% અને ગલોંડા કેન્‍દ્રનું સૌથી ઓછું 36.90% પરિણામ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.06 ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ઉમરગામથી ક્રિષ્‍નાભાઈ ગુમ થયા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.06 વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પ્‍લોટ નં.2337, ક્રિષ્‍નાનગર, સોળસુંબા ખાતે રહેતા અને ઉત્તરપ્રદેશના જી. પ્રતાપનગર, તા. રાનીગંજના, ઇમલીડાંડ, લક્ષ્મીપોર મૂળ રહેવાસી...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

vartmanpravah
12 ફૂટની આરસની મૂર્તિ તમારી આંખની સામે ક્ષણભરમાં ગાયબઃ કરણ જાદુગરે વાપી સહિત સંઘપ્રદેશોમાં પેદા કરેલું અનેરૂં આકર્ષણ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02 માનો...
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીમનોરંજનવલસાડવાપી

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં રૂા. 3613.26 લાખના ખર્ચે વિકાસના 986 કામો મંજૂર

vartmanpravah
આદિવાસી દર્દીઓને મફતમાં લોહી આપવાની યોજનાનો પણ કરાયેલો સમાવેશ વરસાદ પડે તે પહેલાં બાકી કામો પૂર્ણ કરવા અને ખેડૂતોને બિયારણ-ખાતર આપવા તાકીદ કરતા આદિજાતિ મંત્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

ધરમપુર વનરાજ કોલેજમાં તમાકુ નિષેધ રેલી નીકળી

vartmanpravah
વલસાડ, તા.1 જૂન ધરમપુરની શ્રીવનરાજઆર્ટસએન્ડકોમર્સકોલેજ NCC યુનિટેતા. 31/05/22 નારોજઇન્ચાર્જઆચાર્યશ્રીડો. યુ. એલ. પટેલતેમજ NCC પ્રોગ્રામઓફિસરપ્રાધ્યાપકશ્રીજે. એ. મિસ્ત્રીનામાર્ગદર્શનહેઠળતમાકુનિષેધરેલીનુંઆયોજનકર્યુંહતું. કોલેજ NCC યુનિટનાસિનિયરકેડેટશ્રીમનનપટેલે NCC યુનિટનીઆગેવાનીકરીહતી. રેલીમાંઉત્સાહભેરભાગલઈ NCC કેડેટ્સએલોકોનેતમાકુનોત્યાગકરવાઆહવાનકર્યુહતું....
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશાક દવાઓની ખરીદીમાં સાવધાની રાખવા અપીલ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01 જિલ્લાના ખેડૂતોને આગામી ચોમાસા ઋતુમાં ગુણવત્તા સભર અધિકળત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપલબ્‍ધ થઈ શકે એ હેતુથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના 88 ગામોમાં 79.44 કરોડના રસ્‍તાઓનું પ્રધાનમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

vartmanpravah
જિલ્લાના 5 તાલુકાઓમાં 27.60 કરોડના રસ્‍તાઓનું લોકાર્પણ અને 51.84 કરોડના રસ્‍તાઓનું ખાતમુહૂર્ત કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01 નવસારીના ચીખલી તાલુકાના ખૂડવેલ ખાતે તા.10મી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં શિક્ષક જગતમાં બની દુઃખદ ઘટના : વલસાડ જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્‍યક્ષ અલ્‍કેશભાઈ છાયાનું હૃદય રોગના હુમલમાં સારવાર દરમિયાન નિધન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01 વલસાડ જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખશ્રીનું દુઃખદ નિધન થયું છે. તેમની તબિયત અચાનક બગડી વલસાડની ખાનગીહોસ્‍પિટલમાં તાત્‍કાલિક સારવાર માટે...