ધરમપુર-કપરાડા વિસ્તારમાં પાણીની કપરી સ્થિતિ : લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે : નલ સે જલ યોજના ફલોપ
વાસ્મો યોજનાથી પર્યાપ્ત પાણી મળશે તે માત્ર ઠાલા વચનો બન્યા છે : કેટલાક વિસ્તારોમાં બાલટી પાણી માટે ફાંફા પડી રહ્યા છે (વર્તમાન પ્રવાહ વાપીબ્યુરો) વાપી,...

