Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી નગરમાં ઠેર ઠેર રામનવમીની ઉજવણીvartmanpravahMarch 30, 2023 by vartmanpravahMarch 30, 20230 પૂજા, હવન, પાલખીયાત્રા, મહાપ્રસાદ, ગરબા તથા ભજન સંધ્યાજેવા કાર્યક્રમોની રમઝટ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.30: ચૈત્ર સુદ નોમ એટલે રામ નવમી મર્યાદા પુરુષોત્તમ ભગવાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી સહિત વલસાડ જિલ્લોરામ નવમીએ રામ મય બન્યોvartmanpravahMarch 30, 2023 by vartmanpravahMarch 30, 20230 ઉમરગામ, વલસાડ, વાપીમાં ભવ્ય શોભાયાત્રાઓ નિકળી: રામ નવમીનો સૌથી દમદાર માહોલ વાપીમાં છવાયો : શહેર આખું ધ્વજ, પતાકાથી સજ્જ : ઠેર ઠેર જયશ્રી રામનો જયઘોષ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી‘પ્રધાનમંત્રી ૨૦૨પ ટીબી નાબૂદી અભિયાન’ અંતર્ગત નાનાપોîઢા સીએચસી ખાતે ટીબીના દર્દીઓને પૌષ્ટિક આહર અને પ્રોટીન પાવડર કરાયેલું વિતરણvartmanpravahMarch 30, 2023 by vartmanpravahMarch 30, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: આજ રોજ ‘‘પ્રધાનમંત્રી 2025 ટીબી નાબૂદી અભિયાન” અંતર્ગત કપરાડા તાલુકાના નાનાપોંઢા સીએચસી આરોગ્ય સેન્ટર ખાતે મહેતા ટયુબસના સહકર્મચારીઓ, મુસ્કાન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી નજીકથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરનારને ચાર વર્ષે ઝડપતી પારડી પોલીસvartmanpravahMarch 30, 2023 by vartmanpravahMarch 30, 20230 અપહરણ અને પોક્સોની કલમ લગાવી સમગ્ર કેસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ઈન્સપેક્ટરને સોંપાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.30: પારડી નજીકના એક ગામમાં પરપ્રાંતીય એવો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી હોટલ પેપીલોન પરિવાર દ્વારા રામ નવમીએ યોજાયેલ મહા રક્તદાન શિબિરમાં 411 યુનિટ રક્ત એકત્ર કરાયુંvartmanpravahMarch 30, 2023 by vartmanpravahMarch 30, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: શ્રી રામ નવમી પાવન દિવસની ઉજવણી ઉપલક્ષમાં હોટલ પેપીલોનપરિવારે રક્તદાન જેવી માનવતા ભરી કામગીરી કરી રામ નવમીની ઉજવણી કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદેશના ખ્યાતનામ દૈનિક ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને સતત બીજી વખત દેશના 100 સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ કરાયોvartmanpravahMarch 30, 2023 by vartmanpravahMarch 30, 20230 સી.આર. પાટીલએ મજબૂત સંગઠન શક્તિ, કાર્યકરોને સતત નવું માર્ગદર્શન આપી પેજ સમિતિના સત્રથી તમામ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનવસારીમાં રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પૂ.મોરારી બાપુના લીધેલા આશીર્વાદvartmanpravahMarch 30, 2023 by vartmanpravahMarch 30, 20230 રામકથાનાં શ્રવણથી અનેક લોકોના જીવનમાં બદલાવ આવશે : ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પૂ.મોરારી બાપુએ આશીર્વચનમાં પોલીસ બંદોબસ્તની વિશેષ કામગીરી તેમજ રામકથામાં સ્વયંસેવકોની સેવાને બિરદાવી હતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીબગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓvartmanpravahMarch 29, 2023 by vartmanpravahMarch 29, 20230 તીઘરા, સારણ, ઉદવાડા સહિત દમણના વાહન ચાલકોને બંધ ફાટકમાંથી મળશે મુક્તિ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29: વલસાડ જિલ્લામાં હાલમાં અનેક રેલવે ફલાય ઓવરની પુરઝડપે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીદાનહ ક્રાઇમ બ્રાન્ચે ચાર ચોરીના કેસમાં ત્રણ આરોપીની કરેલી ધરપકડvartmanpravahMarch 29, 2023 by vartmanpravahMarch 29, 20230 આરોપીઓ પાસેથી ચાર લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.29: દાદરા નગર હવેલી પોલીસ વિભાગના ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સેલવાસ પોલીસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી રાજ રેસીડેન્સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયોvartmanpravahMarch 29, 2023 by vartmanpravahMarch 29, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) બુધવારે ચૈત્ર નવરાત્રિ આઠમ હોવાથી વાપી વિસ્તારમાં અનેક સોસાયટીમાં સામુહિક યજ્ઞ સહિત પૂજાના કાર્યક્રમો યોજાયા હતા. ભાવિકોએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી...