કપરાડા ચાવશાળામાં માજી સરપંચની પત્નીને સાવકા પુત્રએ દાતરડું મારી રહેંસી નાખી ક્રુર હત્યા કરી
આરોપી ભગુ(ભગવાન) કાસુભાઈ માલવાની પોલીસે ધરપકડ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: કપરાડાના ચાવશાળા ગામે દેવા ફળીયામાં રહેતા માજી સરપંચની પત્નીનીસાવકા પૂત્રએ દાતરડુ રહેસી...

