કુકેરી ગામે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા મોટર સાયકલ ચાલક નિવૃત શિક્ષકનું મોત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.19: પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર નિવૃત શિક્ષક જયસિંહભાઈ ડાહ્યાભાઈ પરમાર (રહે.કુકેરી દૂધ ડેરીની બાજુમાં તા.ચીખલી) ગતરોજ તેમની મોપેડ નં.જીજે-21-બીકે-8388...

