પરીક્ષાનાં તણાવમાંથી મુક્તિ મેળવવા મોબાઈલ નહીં પરંતુ મેરેથોન જરૂરીઃ અશ્વિન ટંડેલ
તિથલ બીચ મુકામે ટીમ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ વલસાડનાં પાંત્રીસ જેટલાં દોડવીરોએ યોજાયેલી પ્રોમો રન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ઓલપાડ, તા.16: વલસાડ જિલ્લાનાં તિથલ મુકામે ટીમ...

