Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીબીડીસીએ દ્વારા ક્રિકેટ સિલેકશનનું આયોજનvartmanpravahFebruary 21, 2023 by vartmanpravahFebruary 21, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે બલસાર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા અંડર-16 ટીમ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપોલીસ બંદોબસ્ત સાથે વિસ્તરણ અધિકારીની ઉપસ્થિતિમાં ચીખલીના સાદકપોર ગ્રામ પંચાયતમાં યોજાયેલ સામાન્યસભામાં બહુમતિથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થતાં સરપંચ જૂથમાં સોપોvartmanpravahFebruary 21, 2023 by vartmanpravahFebruary 21, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.21: ચીખલી તાલુકાની સાદકપોર ગ્રામ પંચાયતની પોલીસ બંદોબસ્ત સાથે વિસ્તરણ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ સામાન્ય સભામાં બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પસાર થતા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના તલાવચોરમાં તળાવમાંથી મળેલ યુવતિની લાશના બનાવમાં પોલીસે સાતેક જેટલાના નિવેદન લઈ તપાસ હાથ ધરીvartmanpravahFebruary 21, 2023 by vartmanpravahFebruary 21, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.21: ચીખલી તાલુકાના તલાવચોરામાં લગ્નના ચાર દિવસ પૂર્વે 22-વર્ષીય યુવતીની તળાવમાંથી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવવાના બનાવમાં પોલીસ સાતેક જેટલાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ જિલ્લા ભાજપના મહામંત્રી હોવાનો વટ બતાવી વાપી બગવાડા સ્થિત શુભમ ગ્રીન સીટીના બિલ્ડરે સોસાયટીના રહેવાસીઓ સાથે કરેલી છેતરપિંડીઃ મામલતદારને પણ ગુમરાહ કર્યાvartmanpravahFebruary 17, 2023 by vartmanpravahFebruary 17, 20230 ઓવરબ્રિજના નિર્માણ માટે સોસાયટીની જમીનનો ઘણો હિસ્સો બ્રિજના બાંધકામ અંતર્ગત આવતા નિયમ મુજબ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ રકમ બિલ્ડરે પોતાના ખાતામાં જમા કરાવી ફલેટ ધારકોના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીઆજથી બોરડી ખાતે ચીકુ ફેસ્ટિવલનો થનારો પ્રારંભvartmanpravahFebruary 17, 2023 by vartmanpravahFebruary 17, 20230 સ્થાનિક સંસ્કળતિ અને કલાઓને ઉજાગર કરનારો ચીકુ ફેસ્ટિવલ પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.17: ઉમરગામ તાલુકાની સરહદે અને મહારાષ્ટ્રની હદમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી પાલિકાએ વેરા વસૂલી અભિયાનમાં 4 દુકાનોને તાળાં માર્યાઃ 213 મિલકત ધારકોને છેલ્લી નોટિસો ફટકારીvartmanpravahFebruary 17, 2023 by vartmanpravahFebruary 17, 20230 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: વાપી નગરપાલિકાના ઘરવેરા વિભાગની ટીમે વેરા વસૂલાત અભિયાનને વેગ આપી 213 મિલકત માલિકોને છેલ્લી નોટિસબજાવી વેરો ભરવા તાકીદ કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીહરિદ્વારથી 1400 કિમીની પદયાત્રા કરીને આવેલા ભક્તો ગંગાજળથી આજે આછવણી ખાતે પ્રગટેશ્વર મહાદેવનો અભિષેક કરશેvartmanpravahFebruary 17, 2023 by vartmanpravahFebruary 17, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.17: આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીની ઉજવણી માટે નાશિકના નવ જેટલા શિવભક્તોએહરિદ્વારથી પદયાત્રા શરૂ કરી 60 દિવસમાં 1400 કીમીની પદયાત્રા કરી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીછેલ્લા ૩૦ વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જા રાખનારા ચીખલી રાનવેરી કલ્લાના ૪ ઈસમો સામે નોંધાયેલો ગુનોvartmanpravahFebruary 17, 2023 by vartmanpravahFebruary 17, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.17: ચીખલી તાલુકાના રાનવેરી કલ્લા ગામે છેલ્લા ત્રીસેક વર્ષથી ગેરકાયદેસર રીતે જમીનનો કબ્જો કરી રાખતા પોલીસે ચાર જેટલા સામે જમીન...
Breaking Newsઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે નવસારીના જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ‘‘પરિક્ષા સાથી” ટીમની જાહેરાતvartmanpravahFebruary 17, 2023 by vartmanpravahFebruary 17, 20230 અલગ અલગ વિષયોના કુલ 71 શિક્ષકો ‘‘પરિક્ષા સાથી” અભિયાનમાં ટેલિફોનિક માર્ગદર્શન આપશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.17: ગુજરાત રાજ્યમાં માર્ચ-2023 ધોરણ 10 માધ્યમિક અને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવર્તમાન પ્રવાહના અહેવાલ બાદ: ચાસા-મજીગામ માઈનોર કેનાલમાં અધિકારીઓ દ્વારા કામની ગુણવત્તામાં સુધારો કરાવી પાણી છેવાડાના ખેતરો સુધી પહોંચાડાતા ખેડૂતોએ અનુભવેલો હાશકારોvartmanpravahFebruary 17, 2023 by vartmanpravahFebruary 17, 20230 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.17: ચીખલી અંબિકા સબ ડિવિઝનના તાબામાં આવતી ચાસા – મજીગામ માઈનોર કેનાલમાં અખબારી અહેવાલ બાદ અધિકારીઓ દ્વારા કડકાઈ દાખવતા કામની...