વાપી લાયન્સ કલબ નાઈસ એ દેગામ મનોવિકાસ કેન્દ્રમાં માનસિક અશક્ત બાળકો સાથે દિવસ વિતાવી કુટુંબની હૂંફ આપી
રાતા પાંજરાપોળમાં 10 કિલો ગોળમાંથી મમરાના લાડુ બનાવી ગાયોને વિતરણ કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: સમાજના દરેકક્ષેત્રમાં સામાજીક, આર્થિક અને માનસિક ઉત્થાનના ઉદ્ેશ...

