વાપી વી.આઈ.એ.માં રેન્જ આઈ.જી. અને એસ.પી.નો લોકાભિમુખ જન સંપર્ક કાર્યક્રમ યોજાયો
ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ 2011 અન્વયે યોજાયેલ કાર્યક્રમ : પોલીસ વિભાગના પ્રશ્નો ચર્ચાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.20: વાપી વી.આઈ.એ. ઓડિટોરિયમમાં આજે શુક્રવારે બપોરે...

