April 22, 2026
Vartman Pravah

Category : ઉમરગામ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં નલ સે જલ યોજના હેઠળ કેટલાક મહિનાઓથી ચંદ્રનું ગ્રહણ લાગતા પ્રજામાં પીવાના પાણીનો કકળાટ

vartmanpravah
કેટલાક ગામોમાં નલ સે જલ યોજના અંતર્ગત છેવાડાના ઘરે ઘરે નળ કનેકશન પાણી ધીમી ધારે આવી રહ્યા હોય એવા દૃશ્‍યો જોવા મળ્‍યા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ડુમલાવ-પરીયામાં દિપડાના ભયનો ઓથાર યથાવત : રવિવારે રાતે દિપડાએ બકરાનું મારણ કર્યું

vartmanpravah
છેલ્લા એક મહિનાથી દિપડો વારંવાર દેખાતો રહ્યો છે : અગાઉ એક દિપડો પાંજરે પુરાયો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: પારડીના ડુમલાવ-પરીયા વિસ્‍તારમાં ઘણા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શૈત્રુંજય અને સમેત શિખર માટે વાપી-વલસાડમાં જૈન સમાજના તમામ ફિરકાઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ

vartmanpravah
વાપીમાં જૈન રેલી યોજાઈ જ્‍યારે વલસાડમાં જૈન મુનીઓની આગેવાની હેઠળ કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને ભારતભરના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી એજ્‍યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં ડે ની ઉજવણી શરૂ કરવામાં આવી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: નવા વર્ષને હર્ષોલ્લાસથી આવકારવાના હેતુથી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવધ ડે ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આજરોજ બ્‍લેક...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ડુંગરાથી ટયુશન જવાનું કહી નિકળેલી ચાર સગીરાઓ નવસારી સ્‍ટેશનએ ઝડપાઈ

vartmanpravah
શુક્રવારે ઘરેથી નિકળી ગઈ હતી : ટી.સી.ની સમય સુચકતા આધિન સગીરાઓ મળી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપી ડુંગરાથી ગત શુક્રવારે ચાર સગીરા સહેલીઓઘરેથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે સોલાર સિસ્‍ટમનું લોકાર્પણ

vartmanpravah
40 કિલો વોટની સોલાર સિસ્‍ટમથી રૂા.3.20 લાખનાવિજબીલની રાહત થશે (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02: વાપી જીઆઈડીસી સ્‍થિત સેન્‍ટર ઓફ એક્‍સીલન્‍સમાં ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવનો 39મો વાર્ષિકોત્‍સવની ભવ્‍ય ઉજવણી માટે તડામાર તૈયારી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) સલવાવ તા.02: શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ (વાપી) નો 39મો દ્વિદિવસીય વાર્ષિકોત્‍સવ આગામી તારીખ 6-1-2023 શુક્રવાર અને તારીખ 7-1-2023 શનિવારના રોજ બંનેદિવસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી દેવજ્ઞ સમાજ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વાપીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah
ક્રિકેટ ટૂર્નામેન્‍ટનો આનંદ માણવા અમદાવાદથી પુના સુધીના 1 હજારથી વધુ લોકો ઉમટ્‍યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી,તા. 02: વાપી દૈવજ્ઞ સમાજ દ્વારા નામધા કે.કે.ભંડારી ક્રિકેટ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગરમાંથી ગૌવંશ કતલખાનું ઝડપાયું

vartmanpravah
આંતરરાજ્‍ય નેટવર્ક ચલાવતા સાત ઈસમો હિરાસતમાં : 8 ગૌવંશ પશુઓને બચાવાયા (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.01: ભીલાડ નજીકના ડેહલી ગુલશન નગર ખાતે એક શેડમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

116 યુનિટ રક્‍તદાન દ્વારા કરાયેલી નવા વર્ષની ઉજવણી

vartmanpravah
વર્ષ 2023ના પ્રથમ દિવસે જ 116 યુનિટ રક્‍તદાન દ્વારા અનોખું સેવા કાર્ય કરી સ્‍વજન સ્‍વ. રિતેશભાઈ રમેશભાઈ પટેલને જન્‍મદિવસે શ્રદ્ધાંજલિ પાઠવી નવા વર્ષની ઉજવણી કરતા...