વાપી કે.બી.એસ. કોલેજમાં દિલ્હી-કલકત્તા આઈ.આઈ.એમ. દ્વારા 2 દિવસીય સેમિનારનું આયોજન
દેશ-વિદેશમાં ઉદ્યોગ સાહસિક ક્ષેત્રે કેવા ટ્રેન્ડ ચાલે છે તેનું વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપી કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ...

