Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્પલાઈન ટીમvartmanpravahNovember 14, 2022 by vartmanpravahNovember 14, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.14: નવસારી જિલ્લામાંથી એક યુવતીએ 181 પર કોલ કરી જણાવ્યું હતું કે, મારા પતિ મારી પર શંકા કરી મારપીટ કરે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીનવસારી જિલ્લામાં લોકઅદાલતો યોજાઈઃ 15738 કેસોનો નિકાલ કરાયોvartmanpravahNovember 14, 2022 by vartmanpravahNovember 14, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) નવસારી, તા.14: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ અને જિલ્લા કાનૂની સેવા સત્તા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી177 વાંસદા વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર પંકજ પટેલ દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્રક રજૂ કર્યું vartmanpravahNovember 14, 2022 by vartmanpravahNovember 14, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) 177 વાંસદા – ચીખલી વિધાનસભા બેઠક પર અંતિમ દિવસે આપ પાર્ટીના ઉમેદવાર પંકજ ભાઈ પટેલ દ્વારા ઉમેદવારી પત્રક ચૂંટણી અધિકારી સમક્ષ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીગણદેવી વિધાનસભા બેઠક પર છેલ્લા દિવસે ‘આપ’માંથી દેગામના પંકજભાઈ પટેલે ઉમેદવાર નોંધાવીvartmanpravahNovember 14, 2022 by vartmanpravahNovember 14, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: 176-ગણદેવી અનુસૂચિત જનજાતિની બેઠક ઉપર ભાજપમાંથી વર્તમાન કેબિનેટ મંત્રી નરેશભાઈ એમ. પટેલ કોંગ્રેસમાંથી બીલીમોરા અશોકભાઈ કરાટે ઉમેદવારી નોંધાવ્યા બાદ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી176- ગણદેવી વિધાનસભામાં 199પ થી ભાજપના ગઢમાં ત્રિપાંખિયા જંગમાં ફરી એકવાર ભાજપ કમળ ખીલાવે તેવી લોક ચર્ચાvartmanpravahNovember 14, 2022 by vartmanpravahNovember 14, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: નવસારી જિલ્લાની ગણદેવી વિધાનસભા બેઠક ઉપર ભાજપે ફરી એકવાર મજીગામના વર્તમાન કેબિનેટ મંત્રી નરેશ પટેલને રિપિટ કર્યા છે ત્યારે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપીચીખલીમાં તંત્ર દ્વારા 176-ગણદેવી વિધાનસભાની ચૂંટણી માટે પ્રિસાઈડીંગ ઓફિસર સહિત સ્ટાફની નિમણૂક કરી સઘન તાલીમ આપવામાં આવીvartmanpravahNovember 14, 2022 by vartmanpravahNovember 14, 20220 તાલીમમાં કોઈપણ જાતના કારણો આપ્યા વિના ગેરહાજર રહેનાર 7 જેટલા કર્મચારીઓને કારણદર્શક નોટિસ ફટકારાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14 176-વિધાનસભા બેઠકની ચૂંટણીને લઈને ચીખલી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીગુજરાતની ચૂંટણીમાં ઘૂસાડવા માટે બનાવાયેલ 8 કરોડની નકલી નોટ પાલઘરમાં ઝડપાઈvartmanpravahNovember 13, 2022 by vartmanpravahNovember 13, 20220 2 હજારની નકલી નોટના 400 બંડલ પોલીસે જપ્ત કર્યા : પાલઘર ટેક ઈન્ડસ્ટ્રીયલના ગાળામાં નકલી નોટ બનાવવાની સામગ્રી મળી આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુર બેઠક ઉપર ચતુષ્કોણીય જંગઃ અપક્ષ ઉમેદવાર તરીકે આજે તા.પં. સભ્ય કલ્પેશ પટેલ ઉમેદવારી નોંધાવશેvartmanpravahNovember 13, 2022 by vartmanpravahNovember 13, 20220 કોંગ્રેસે વિધિવત કિશન પટેલને ઉમેદવાર જાહેર કરતા દાવેદાર કલ્પેશ પટેલની ટિકિટ કપાઈ : વિરોધમાં 50 ઉપરાંત કાર્યકરોના રાજીનામા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: ગુજરાત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી સ્ટાર્ટઅપ કમ્યુનિટી દ્વારા જિલ્લામાં પ્રથમ વાર કોન્કલેવ યોજાયોvartmanpravahNovember 13, 2022November 13, 2022 by vartmanpravahNovember 13, 2022November 13, 20220 ટુકવાડા અવધ યુટોપિયામાં યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ સ્ટાર્ટઅપ કંપનીએ પ્રેઝન્ટેશન કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13: તા.12 નવેમ્બર 2022ના રોજ વાપીની સ્ટાર્ટઅપ વાપી કમ્યુનિટી દ્વારા...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવલસાડ એલસીબી પોલીસે વાઘલધરા હાઈવે ઉપરથી રૂા.૧૪.૯૦ લાખનો દારૂનો જથ્થો ભરેલ ડમ્પર ઝડપી પાડ્યુંvartmanpravahNovember 13, 2022 by vartmanpravahNovember 13, 20220 પોલીસ જોઈ ચાલક ડમ્પર ભગાડી આગળ ઉભુ કરી ભાગી છૂટયો : ડમ્પર સાથે પોલીસે રૂા.24.90 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13:...