વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન
ઉદ્યોગપતિઓ, ટ્રાન્સપોર્ટરો, વિશાળ મિત્રવર્તુળ અંતિમ યાત્રામાં જોડાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: વાપી વસાહતમાં આવેલ પ્રણવ રાજ પેપર મિલ સંચાલક અને વ્યવસાયી એવા જાણીતા ઉદ્યોગ...

