Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈvartmanpravahNovember 2, 2022 by vartmanpravahNovember 2, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી ગુંજન વંદે માતરમ ચોકમાં વી.એચ.પી. બજરંગ દળ અને અખિલ વિદ્યાર્થી પરિષદ દ્વારા મોરબી દુર્ઘટનાના મૃતકોને ભાવભરી શ્રદ્ધાજલી અર્પણ કરવામાં આવી....
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી યુ.પી.એલ. બ્રિજ હાઈવે ઉપરથી દારૂના જથ્થા સાથે ઓડી કારઝડપાઈvartmanpravahNovember 2, 2022November 2, 2022 by vartmanpravahNovember 2, 2022November 2, 20220 પોલીસે કાર સાથે 8.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો : સુરતના આરોપી નવિન પટેલની અટક (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: વાપી નેશનલ હાઈવે યુ.પી.એલ. બ્રિજ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસદાનહના નરોલીથી દિવ્યાબેન યોગેન્દ્રસિંહ ચૌહાણ ગુમ થયેલ છેvartmanpravahNovember 1, 2022 by vartmanpravahNovember 1, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 01 : સેલવાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ દાદરા નગર હવેલીના નરોલી ગોહિલ ફળિયા જલારામ પેટ્રોલપંપ પાસે રહેતી દિવ્યાબેન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીમોરબી ઝુલતા પુલ દુર્ઘટનાના મૃતકોને વલસાડજિલ્લા આપ દ્વારા ભાવભરી શ્રધ્ધાંજલી અપાઈvartmanpravahNovember 1, 2022 by vartmanpravahNovember 1, 20220 જિલ્લાભરમાં રાજકીય-સામાજીક સ્તરેથી શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ રહી છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: ગત રવિવારે સૌરાષ્ટ્રના મોરબી શહેરમાં દુઃખદાયી કરૂણાંતિકા સર્જાઈ હતી. શહેરમાં આવેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના રાનવેરી ખુર્દ અને ખરોલીમાં ભાજપના બહિષ્કારના લાગેલા બેનરોvartmanpravahNovember 1, 2022 by vartmanpravahNovember 1, 20220 આવનારી વિધાનસભાની ચૂંટણીઓ ટાણે ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં જ ભાજપ વિરૂધ્ધ બહિષ્કારના પોસ્ટરો લાગ્યા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: ચીખલી તાલુકાના રાનવેરી ખુર્દના મહાદેવ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણીvartmanpravahNovember 1, 2022 by vartmanpravahNovember 1, 20220 બે દિવસીય ભવ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ધરમપુર, તા.01: પૂ.જલારામ બાપાની 223મી જન્મ જયંતિ નિમિત્તે ધરમપુર તાલુકાના ખટાણા ગવળી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના સાદડવેલ ગામના આંદોલનકારી પંકજ પટેલને ‘આપ’ પાર્ટીએ 177- વાંસદા વિધાનસભા બેઠકનાઉમેદવાર જાહેર કરતા કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલvartmanpravahNovember 1, 2022 by vartmanpravahNovember 1, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.01: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સાદડવેલ ગામનાં રહેવાસી પંકજભાઈ પટેલ કેટલાક વર્ષોથી સેવાકીય તેમજ વર્ષોથી ‘આમ આદમી પાર્ટી’ પાર્ટીમાં રહીને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્જિન ચોરી જનાર ત્રણ ઝડપાયાvartmanpravahNovember 1, 2022 by vartmanpravahNovember 1, 20220 પોલીસે કારમાં રાખેલ એન્જિન સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: ધરમપુરના ખાડા ગામે ગત તા.12 ઓક્ટોબરે એક ખેડૂતના ખેતરમાંથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવિધાનસભા ચૂંટણી પહેલાં ‘આપ’માં ભંગાણ પડ્યુંઃ વલસાડ લોકસભા બેઠક પ્રમુખ ડો.રાજીવ પાંડેનું રાજીનામુંvartmanpravahNovember 1, 2022 by vartmanpravahNovember 1, 20220 પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાને રાજીનામું મોકલ્યું : ઉમેદવારોની પસંદગીમાં વિશ્વાસમાં લેવામાં ન આવતા આપેલું રાજીનામું (વર્તણાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: વલસાડ જિલ્લા આમ આદમી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપરીયા આધાર ટ્રસ્ટ વૃધ્ધાશ્રમમાં રાજસ્થાન પ્રગતિ મંડળ વાપી દ્વારા વૃધ્ધોને રોગપ્રતિકારક દવાનું નિઃશુલ્ક કરાયેલું વિતરણvartmanpravahNovember 1, 2022 by vartmanpravahNovember 1, 20220 ઠંડીની ઋતુમાં શરદી, ખાંસી, તાવમાં હોમિયોપેથી દવાઓ વૃધ્ધોને ઉપયોગી બનશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.01: પારડી ડુંગરી રોડ ઉપર પરીયા ગામે આવેલ આધાર ટ્રસ્ટ...