આગામી 6ઠ્ઠી નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નાનાપોંઢામાં જંગી જાહેરસભા યોજાશે
વલસાડ જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે પારડી, કપરાડા, ધરમપુર અને ઉમરગામમાં કાર્યકોરની મીટિંગ યોજાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.02: આગામી તા.06 નવેમ્બરનેરવિવારના...

