પાણી પુરવઠા રાજ્યમંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.19 કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી જીતુભાઈ ચૌધરી તા.20/5/2022ના રોજ સવારે...

