કિલવણી નાકા નજીક બેગની દુકાનમા ચોરી : વેપારી એસોસિએશનના જનરલ સેક્રેટરીની દુકાનમાં ચોરોએ હાથ સાફ કર્યો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.18 સેલવાસના કિલવણી નાકા મેઈન બજારમાં આવેલ બેગની દુકાનનું શટર તોડી મોડી રાત્રે ચોરી કરી હોવાની ઘટના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ...

