સ્વ.એન.આર. અગ્રવાલની પુણ્યતિથિએ વાપી-સરીગામમાં રક્તદાન શિબિર યોજાઈ
વાપી યુનિટોમાં 207 અને સરીગામમાં 365 મળી કુલ 572 યુનિટ રક્તદાન રક્તદાતાઓએ કર્યું (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07 વાપીના ઉદ્યોગપતિ સ્વ.એન.આર. અગ્રવાલની 11મી પુણ્યતિથિએ...

