ધરમપુર વન વિભાગ દ્વારા ગ્રામજનોને જંગલી જાનવરો અને સાપ અંગે પ્રોજેક્ટર દ્વારા માહિતી અપાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: ગઈકાલ તા.13/10/2024 ની રાત્રે ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી ગામે ધરમપુર વન વિભાગ દ્વારા ગામમાં ફરતા પ્રાણીઓ વિશેની વિસ્તૃત માહિતી...

