વલસાડ જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને ‘‘વિકાસ સપ્તાહ”ની ઉજવણીના સુચારૂં આયોજન માટે બેઠક મળી
મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી સુધીની નરેન્દ્રભાઈ મોદીની 23 વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથા લોકો સુધી પહોંચાડાશે વિકાસ પદયાત્રા, સાંસ્કળતિક કાર્યક્રમો, વિકાસ પ્રદર્શન, સફળતાની ગાથા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન...

