આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન,વાપીમાં “Competitive Exam” વિષય પર વ્યાખ્યાન યોજાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30: આર.કે દેસાઈ. કોલેજ ઓફ એજ્યુકેશન વાપીમાં “Competitive Exam” વિષય ઉપર પ્રા.ખુશ્બૂ પરમાર(ભૂતપૂર્વ તાલીમાર્થી)નું વ્યાખ્યાન યોજાયું. ડો. પ્રીતિ ચૌહાણ દ્વારા...

