દિવાળીના તહેવારને અનુલક્ષી સેલવાસ કલેક્ટર કચેરી ખાતે એસડીએમ/આરડીસી ચાર્મી પારેખની અધ્યક્ષતામાં ફટાકડાના વેપારીઓ/શેરી વિક્રેતાઓ સાથે યોજાયેલી બેઠક: લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ નહીં કરવા આદેશ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.03 : આગામી દિવાળીના તહેવારને નજર સમક્ષ રાખતાં દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા સેલવાસ કલેક્ટર કચેરી ખાતે સબ ડિવિઝનલ...

