પિપરિયા પર હુમલો હાથોહાથની લડાઈમાં હથિયારોનો ઉપયોગ થવા માટે એકાદ ચિનગારી પણ પૂરતી થઈ પડે તેમ હતું
(…ગતાંકથી ચાલુ) પ્રત્યક્ષ લડાઈ માટે નીકળતી વખતે શ્રીયુત બાબાસાહેબ પુરંદરેએ આકર્ષક શબ્દોમાં તેમના અભિયાનનું વર્ણન કર્યું હતું. એ સમયે તો બાબાસાહેબ પણ પચીસેક વર્ષના નવયુવાન...

