દાનહ નમો મેડિકલ અને રિસર્ચ ઈન્સ્ટિટયૂટમાં ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓ સાથે કરેલી મનનીય ચર્ચા
પ્રધાનમંત્રીના મનની વાત વાસ્તવમાં ભારતની વાત, લોકોને પોતાના સ્વપ્ન પૂર્ણ કરવા પણ પ્રેરિત કરે છેઃ ઉપ રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે વિદ્યાર્થીઓને આપેલું માર્ગદર્શન (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

