દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 ડાહ્યાભાઈના પ્રથમ સાંસદ કાળમાં દમણ-દીવની રાજનીતિમાં કેતન પટેલ અને વિશાલ ટંડેલની યુવા બ્રિગેડે ઉભો કરેલો દબદબો
28મી ઓગસ્ટ, 2003ની ગોઝારી પુલ દુર્ઘટના પણ ડાહ્યાભાઈ પટેલના સાંસદ કાળમાં જ બની હતી અને નવા પુલનું ખાતમુહૂર્ત પણ નંખાયું હતું સાંસદ તરીકે ચૂંટાયાના માંડ...

