સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અંતર્ગત દમણ પોલીસની ગાંધીગીરીઃ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે ચલાનની દંડાત્મક કાર્યવાહીની જગ્યાએ ગુલાબનું આપેલું ફૂલ
દમણના નવનિયુક્ત ડીઆઈજી રાજેન્દ્ર પ્રસાદ મીણાએ પોલીસને વધુ લોકાભિમુખ અને પ્રજાવત્સલ બનાવવા શરૂ કરેલા અભિયાનના ભાગરૂપે ટ્રાફિકના નિયમોની અવહેલના કરનારાઓ પાસે ભવિષ્યમાં નિયમોનું પાલન કરવાના...

