પારડી દમણીઝાંપા સ્થિત એકલિંગી મહાદેવ મંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર: મહાદેવને રુદ્રાક્ષ, 12 જ્યોર્તિલિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કર્યો શણગાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.02: પારડી દમણીઝાપા સ્થિત ઐતિહાસિક તળાવના કિનારે આવેલ એકલિંગી મહાદેવનું મંદિર પારડી તથા આજુબાજુના ગામોના ભક્તજનો માટે ભક્તિ અને આસ્થાનું...

