આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં ‘‘વાઇટલ લેબોરેટરીસ પ્રાઈવેટ લિમિટેડ” દ્વારા જોબ પ્લેસમેન્ટનું આયોજન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.05: આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં બી.એસ.સી અને એમ.એસ.સી.ના વિદ્યાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના અધ્યાપકો...

