પારડીની એન.કે.દેસાઈ કોલેજમાં રાખડીનું પ્રદર્શન યોજાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.06: પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્ર વલસાડના દિવ્યાંગ બાળકો...

