વાપી કે.બી.એસ. નટરાજ કોલેજના ખેલાડી ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ચેમ્પિયનશિપ માટે પસંદ થયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.12: ચણોદ કે.બી.એસ. કોમર્સ અને નટરાજ પ્રોફેશનલ સાયન્સિસ કોલેજ ખાતે અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને ‘‘ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ફૂટબોલ(મેન)”માં વીર...

