વાપીમાં જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો.આશા ગાંધીનું ચિત્ર પ્રદર્શન યોજાયું
ડો.આશા ગાંધીઍ ૧૨૫ દિવસમાં ૧૨૫ ગણેશ ચિત્ર દોરી વર્લ્ડ રેકર્ડ નોîધાવ્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: વાપીના જાણીતા ગાયનોલોજીસ્ટ ડો.આશાબેન ગાંધીએ 125 દિવસમાં ગણેશજીના...

