અરણાઈ ખાતે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની ઉજવણી તથા દેશી બીજ બેન્કનું ઉદઘાટન કરાયું
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: કપરાડા તાલુકાના અરણાઈ ગામે તારીખ 22 મે 2024 ના દિવસે આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું....

