વાપી-દમણ-સેલવાસના 40 નવા સભ્યો સાથે બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) દ્વારા નવા ચેપ્ટર ‘‘શ્રેષ્ઠ”નું કરાયેલું લોન્ચીંગ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24: બિઝનેસ નેટવર્ક ઈન્ટરનેશનલ (BNI) એ દુનિયાના 79 દેશોમાં કાર્યરત છે. વાપી-દમણ-સેલવાસ તથા વલસાડ મળીને લગભગ 635 જેટલા ઉદ્યોગપતિઓ, વેપારીઓ...

