સરીગામમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર અર્થે અગ્રણી મનીષ રાયે બોલાવેલી વિશાળ સભા
સભામાં 22 જેટલી સમાજ તેમજ સંગઠનના પ્રમુખ અને અગ્રણી કાર્યકર્તાઓની ઉપસ્થિતિ સાથે જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો ઉપરાંત ગ્રામ પંચાયતના સરપંચોની હાજરી સાથે ઉમટેલી વિશાળ...

