વાપીમાં આજે વિવિધ હનુમાન મંદિરોમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી થશે
હનુમાનજીની પૂજા, મહા આરતી સહિત ધાર્મિક કાર્યક્રમો સાથેમહા પ્રસાદના આયોજન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: આવતીકાલે મંગળવારે પવનપૂત્ર હનુમાનજીની જન્મ જયંતિ હોવાથી વાપીના વિવિધ...

