આજે વાપી-વલસાડમાં રામ નવમીના અવસરે ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા નિકળશે: હજારો રામ ભક્ત જોડાશે
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાન રામનો મહિમા રામલલાના ભક્તોમાં વ્યાપક જોવા મળી રહ્યો છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.16: વાપી તેમજ વલસાડ...

