એલ એન્ડ ટી કંપનીમાં વાડ જ ચીભડા ગળે તેવી સ્થિતિ: પોતે જ ગાડી ચોરી અન્ય ડ્રાઇવરને ગાડી ચોરાઈ હોવાની જાણ કરતો ડ્રાઈવર
પારડી પી.આઈ., એસઓજી અને એલસીબીનુંસંયુક્ત ઓપરેશન રંગ લાવ્યું, ફરિયાદ નોંધાતાની સાથે જ ગાડી ચોરનાર ઝબ્બે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.19: દેશની અગ્રગણ્ય એલ એન્ડ...

